આમ તો જોકર હોય વિનોદી
એનું દુઃખ કળ્યુ છે કો 'દિ ?
હસતો પોતે હસાવતો દુનિયા
છુપાવતો એનું દર્દ એ ભેદી...

#વિનોદી

Gujarati Shayri by Hiren Nathvani : 111412356

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now