#જિજ્ઞાસુ

હું જાગે ને જાણે હું, જિજ્ઞાસા વશ થઈને,
મોકો મળ્યો છે આ, જિજ્ઞાસા વશ થઈને,

વિખરાઈ જાય છે, કાળ નાં સંદર્ભમાં બધું,
જાણીએ અજાણ ને ,જિજ્ઞાસા વશ થઈને,

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111411813

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now