એક ગરીબ જીજ્ઞાસુ વૈષ્ણવ મંદિરમાં છપ્પન ભોગ ના દર્શન કરી ઘરે આવીને એક લોટો પાણી પીને સૂઈ ગયો.
#જિજ્ઞાસુ

Gujarati Thought by Urvashi Trivedi : 111411774
મોહનભાઈ આનંદ 4 years ago

વાહ વાહ.. પ્રભુ ની લીલા... ત્યાં પ્રસાદ પૈસા આપી લેવાનો હોય છે.. અન્ન ક્ષેત્ર નથી..

Tiya 4 years ago

Mast 👌👌

Tiya 4 years ago

Bhukhya ne bhukha rakhi ishvar kyrey khush na thai

jd 4 years ago

To su AA bhog thi bhagvan khus thaya hse??

Urvashi Trivedi 4 years ago

ખુબ ખુબ આભાર

Solanki Dashrathsinh 4 years ago

અવર્ણનીય....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now