#કિંમત

કિંમત પાણી ની નથી તરસ ની છે,
કિંમત મ્રુત્યુ ની નથી શ્વાસ ની છે,
સંબંધ તો ધણા છે જીવન માં પણ કિંમત સંબંધ ની નથી,
પણ...
તેના પર મૂકેલા વિશ્વાસ ની છે...!!!

Gujarati Motivational by #KRUNALQUOTES : 111410890

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now