"રમી રહી છે શતરંજ નો ખેલ આ જિંદગી,
દાવ પર લાગી છે અહીં લાગણીઓ ઘણી બધી,

એ રમીને અહીં પ્રેમ નો દાવ ,બાજી જીતી ગયા Moni
ને અમે હારી ને અમારી #કિંમત કરી બેગણી "

#કિંમત
#किंमत

- Moni patel

Gujarati Shayri by Moni Patel : 111409936
Mihika 4 years ago

વાહ.... ખુબ સરસ 👌

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

ખૂબ સારું કર્યું કે બાજી હારી ગયા, લાગણીની રમત નજરો થી જીતી ગયા..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now