ક્યાં ઓફિસમાં એકલા બેસી એ ઠંડા ભાણા જમતા'તા..
આજે ઘરમાં પરિવાર સાથે ગરમા ગરમ ભાણું મળે છે ભોજનમાં...
કરી લો દોસ્તો આ સમયની #કિંમત #
કારણ કદાચ કાલે ફરી આ પળો મળે ના મળે....#પરિવાર સૌથી પહેલા

Gujarati Blog by RajniKant H.Joshi : 111409641

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now