#સંબંધિત

સવાલ
સોનેરી ભૂતકાળમાં રહેલ સંસ્મરણો આજેય યાદ છે ને ?
વીતેલી એ પળ હદયમાં વિરાજમાન છે ને ?


જવાબ
તારી સંબંધિત યાદગીરીને હું કેમ કરીને ભૂલી શકું,
પળે પળના શ્વાસમાં તુ વિરાજમાન છે.

Gujarati Quotes by Needhi Patel : 111409539

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now