અેકલતા ના અંધારે તું પ્રેમ નો ઉજાસ લઈ ને આવે,

સ્વપ્નો ના શહેર માં હકીકત નો આભાસ લઈ ને આવે,

સફર આ જીંદગી ની વિતે તારી સંગાથે,

મારા મન ના મુકામે અે વિશ્વાસ લઈ ને આવે ...

Gujarati Thought by Kinjal Vyas : 111408888
Kamlesh 4 years ago

વાહ!!! ખુબ સરસ રચના મહોદયા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now