તેજસ્વી મુખ તારું, તેજોમય રૂપ,
આખીયે સૃષ્ટિનો એક તુ જ ભૂપ,
બંસરીની મધુરપ, સુંદર્શનનો વાર
કૂપમંડુક જાણે શું, દુનિયા છે કૂપ

#તેજસ્વી

Gujarati Shayri by Hiren Nathvani : 111406576

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now