જીંદગી નો #સાર અલગ અલગ હોય છે

ક્યારેક સુખ તો ક્યારેક દુખ હોય છે
ક્યારેક ભરતી તો ક્યારેક ઓટ હોય છે

છતાં નિભાવવા પડે દરેક સબંધ દિલ થી
જીંદગીમાં ક્યારેક નફો તો ક્યારેક ખોટ હોય છે

જીંદગી નો #સાર અલગ અલગ હોય છે

#સાર

Gujarati Motivational by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111405923

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now