#સાર

મળ્યો તુજ ને ત્યારે સાર મળી ગયો,
પરાખ્યાં પછી તમારો અણસાર મળી ગયો.

હતો હું પથ્થર,તમારી ઠોકર થી મૂર્તિ બની ગયો
પ્રેમ નો સ્પર્શ કરાવી, પીગળી ને મીણ બની ગયો.

મળ્યો તુજને ત્યારે સાર મળી ગયો,
પરાખ્યા પછી તમારો અણસાર મળી ગયો.

- શ્યામ ભટ્ટી 🍁

#Abstract

Gujarati Romance by Shyam Bhatti : 111405351

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now