પ્રેમ એટલે જે હસ્તા હસ્તા રડવા ની કલા શીખવી જાય તે,
મિત્રતા એટલે કે રડતા રડતા હસવા ની કલા શીખવી જાય તે..‌...
#કલા
લી:જય મોદી

Gujarati Hiku by Jay Modi : 111403406

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now