#શૂન્ય

શૂન્ય મનસ્ક નહીં, શૂન્ય સ્વરૂપ થાય,
વૃત્તિ વિરમે ત્યાં ,મન શાંત સ્વરૂપ થાય;

લય વિલય સ્વભાવિક છે,પ્રાકૃતિક રીતે,
શૂન્ય સ્થિતિ મનોલય, લય સ્વરૂપ થાય;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111402257

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now