#આશ્ચર્ય

=======[]====[]=====[]====

દર્દ થાય જ ને, આશ્ચર્યજનક શું છે ?
ઝખ્મો આપનાર સ્નેહી તો હોય છે;

સ્નેહાળ સ્વભાવે, માખણીયા, માનવી,
ઋજુ સ્વભાવે,કોમળ કોઈ હોય છે;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111398679
Denish Jani 4 years ago

ખૂબ સુંદર સંવેદનશીલ રચના 🙏

Kamlesh 4 years ago

સત્યતાસભર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now