#આશ્ચર્ય

===={{}}==={{}}===={{}}===

આશ્ચર્ય જેવું છે જ શું પ્રકૃતિ માં,
બધો મન નો વિલાસ છે વૃત્તિ માં;

ઈચ્છા ના તોરણીયા બંધાવો, ને
અહંકાર આશ્ચર્ય , ઘડે પ્રકૃતિ માં;

===={{}}==={{}}===={{}}===

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111398617

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now