#મુલાકાત
મુલતવી તારી આ મુલાકાત રાખું છું,
જગત થી હું જાતને બાકાત રાખું છું,
એક તુંજ તો નબળાઈ છે મારાં શ્વાસની;
બાકી બધાને પોહોંચીવાળવાની તાકાત રાખું છું.
આરઝૂ.

Gujarati Shayri by Arzoo baraiya : 111395249

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now