#અંત



જ્યારે આવશે અંત જીવનનો મને લેશ ન અફસોસ રહશે

એતો મારી કવિતાની રચનાઓમાં મારુ જીવન ધબકતું રહેશે

કબર ને પણ મારી ગર્વ થશે એક પ્રેમ રસ જો માટીમાં મળી જશે

ખુશ્બૂ એની આજીવન રહેશે..મુજ કવિ ની દુનિયા આબાદ રહેશે

# 💕કવિની દુનિયા💕✍️🌹

Gujarati Shayri by Bhavna Jadav : 111394090

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now