*રહી જો ડાળીઓ*
*તો,પાંદડા પણ*
*આવશે.....*
*આ દિવસો ખરાબ છે*
*તો* ,
*સારા પણ આવશે....*
*માટેજ*
*નિશબ્દ પ્રેમ*
*વેન્ટિલેટર કરતાં માસ્ક પહેરવું સારું*
*! ........આઈ સી યુ માં રહેવા કરતાં*
**ઘરમાં રહેવું સારું.....................!!*
*!!!........જીંદગીથી હાથ ધોવા કરતાં* *સાબુથી હાથ ધોવા સારા............!!!!*


*ખુશ રહો..!સ્વસ્થ રહો .!મસ્ત રહો...!*
*હર પલ મુસ્કુરાતે રહો...!*
*ઘર પર પરિવાર કે સાથ રહો* !

*તમને મળવું જરૂરી નથી...*
*તમારું હોવું અત્યંત મહત્વપૂર્ણ છે.* 🌹🌻🍀☘️
#અંતિમ

Gujarati Blog by ઈલ્યાસ તાઈ : 111392806

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now