#અંતિમ

=============================
અનંત કાળ માં , અંતિમ હોય છે ક્યાં?
નિત્ય નવું જ સ્વરૂપ, મૃત હોય છે ક્યાં?

અમૃતમય છે ચૈતન્ય પ્રવાહ પ્રકૃતિ માં,
અંતિમ અંતર્ગત નૂતન પ્રવાહ નથી ક્યાં ?

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111392736

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now