લાગણીઓ એટલી બેફામ રીતે વહી જાય છે,
મૌનની મજબૂત દીવાલમાં પણ તિરાડો પડી જાય છે,

જો વ્યક્ત કરવા જાઉં એમની પાસે જરાક,
ત્યાં જ તો એ....
એમની ઢળેલી જુલ્ફોથી કત્લેઆમ કરી જાય છે.

:- નિસર્ગ ઠાકર"નિમિત્ત"

IG: nisarg_thakar_

Gujarati Shayri by નિસર્ગ ઠાકર : 111391648

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now