The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
અકથિત લાગણીઓ ની જેના માટે આ દિલમાં ખાણ છે , ✍️ ગીતા પરમાર.. માત્ર એ જ એક વ્યક્તિ મારા પ્રેમથી અજાણ છે...!!
આભાર.. 🙏
વાહ...👌👌
આભાર જય ભાઈ.. 😊
શું વાત છે,, 👌👌
Thanks.. 😊
હમમ..
Ana mate akj marg che...Akrare..💞
Nice
વાહ વાહ.. આટલાં બધાં વખાણ ક્યાંક ફુગ્ગો બની ફૂટી ના જાવ... 😀😄😃😊🙏
વાહ વાહ.. સુપર ✍️👏👏 જેની એક ઝલક થી જ પડી જતો એનાં ગાલ પર ખાડો,😃 નાનો અમથો અણબનાવ બની ગયો સમુંદર જેવો ખાડો,💎 જેની પોસ્ટમાં લાગણીની ખાણ, એ પોસ્ટ હોય કોહીનૂરનો હીરો,
વાહ વાહ !!
આભાર દી.. 😊
Mast 👌🏼
ઓહ એવું તો હું તપાસી લઈશ..
એવું ના બને દેવી... શબ્દો દિલમાંથી નીકળી એનામાં અત્યાર સુધી જડાઈ ગ્યાં હશે, અંતરમન ખોલો એના સંદેશાઓ થી તમારા બારણા ઉભરાઈ ગયા હશે.
ઝંખના હ્રદય ની તો એવી જ છે કે એને થવી જ જોઈએ મારા પ્રેમ તણી જાણ , પણ ક્યાંક એવું પણ બને કે એ બધું જાણી ને પણ રહેતો હોય અજાણ..!!
Very nice 👌🏆
આભાર.. 😊
Vah vah
Vah...
વાહ... સાચેજ તમે ઇચ્છો કે થાય એને તમારા દિલની જાણ..!! કે પછી ખાલી વાતો કરો છો ને ઈચ્છો છો એ રહે અજાણ...
Wahh wahh kyaa baat
વાહ..
Very nice 👌
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser