કેટલી અકથિત વાત છે હૈયે,
કેટલી અનામી મુલાકાત છે હૈયે,
હવે ફરી જો આવે તું શમણે,
ફરી મુલાકાતની રજૂઆત છે હૈયે,

#અકથિત

Gujarati Shayri by પ્રકાશસુમેસરા_ પ્રિત્તમ : 111390566

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now