પાસ મારી તું હોય..
વંશ એક સાથ હોય..
દિલમાં તમારું નામ હોય..
એનાથી વિશેષ બીજું
શું હોય...??

Gujarati Romance by Selvina Khristi : 111389737
કિશન પટેલ. 4 years ago

દિલમાં તો એક તારી તસવીર છે.... કપાળ પર તારા નામની લકીર છે... લેતો રહું એક તારું જ નામ હંમેશા.. તારું મારું મિલન જો કેવી તકદીર છે.... કિશન પટેલ "સ્વપ્ન રાહ". સુરત.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now