#પગલું

એક પગલું ભર્યું, મૈત્રીપૂર્ણ સહદય ,
ભાવ ઊર્મિ નું વલોણું છે સહદય;

બાંધી મુઠ્ઠી લાખની, સ્નેહ સરવાણી,
આનંદ અનંત અનુરાગ છે સહદય ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111387956

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now