સમુદ્ર કિનારે પડેલા તારા-મારા પગલાંનો એહસાસ,મને હજુ પણ છે,
છાપ ભલે ભૂંસાઈ ગઈ પાણીની ઓટ સાથે,પણ હ્રદય ઉપર છાપ હજુ પણ અકબંધ છે.

#પગલું

Gujarati Shayri by પ્રકાશસુમેસરા_ પ્રિત્તમ : 111387788

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now