ડગમગ ચાલી રહી હતી સફર,
એક અનોખો સ્પર્શે સ્પર્શી ગયો,
પડયું કોનું પગલું આમ અચાનક,
જે મંજિલનો મારગ મળી ગયો.!
#પગલું

Gujarati Shayri by પ્રકાશસુમેસરા_ પ્રિત્તમ : 111387762

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now