સંબંધો અને પ્રેમ મા રમત રમતા નથી આવડતું...
એટલે જ લોકો તું વધારે લાગણીશીલ છે...
તેમ કહી મારી મજાક ઉડાવે છે...!
#લાગણીશીલ
લી:જય મોદી

Gujarati Hiku by Jay Modi : 111385558

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now