#ગુણવત્તા
બતાવી દીધી ને ગુણવત્તા આજ પ્રકૃતિએ
શા માટે કરવી જોઈએ છેડછાડ જેણે બનાવી આ દુનિયા....
રાખીએ શ્રદ્ધા તેની પર અને બતાવીએ
આપણી ગુણવત્તા એક અરજભરી પ્રાર્થનાથી....

Gujarati Motivational by Shree...Ripal Vyas : 111383538

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now