ગુણ અવગુણ હશે સૌમાં ઓછાવત્તા
છોડી અવગુણ જોવી નજરે ગુણવત્તા
પસ્તાયા જીવનભર આકર્ષાયા હતા રૂપે
રૂપ જોયું દેહનું, શ્યામની ના જોઈ ગુણવત્તા
તેજલ

#ગુણવત્તા

Gujarati Thought by Tejal Vaghasiya . : 111383419

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now