લાગણી ઓ ના મેળા માં, મળી
સપના ની દુકાન છે;
રમકડું ગમ્યું પ્રેમ નુ પણ, તેની ગુણવત્તા ખુબ નબળી હતી...!
#ગુણવત્તા
લી:જય મોદી

Gujarati Hiku by Jay Modi : 111383355

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now