સૃષ્ટિ ની સૌથી સુંદર ક્ષણ,
એ ક્ષણ હોય છે,,,
જેમાં બે દોસ્ત,
અલગ અલગ મંદિરો માં એક બીજા માટે પ્રાર્થના કરે,
અને એક બીજા ની હાજરી માં પોતે નાસ્તિક છે એવો દાવો કરે.

Gujarati Whatsapp-Status by Rupal Patel : 111381402
Khushi Trivedi 4 years ago

Happy birthday🎂🎁🎉👑

Ravina 4 years ago

હેપી બર્થડે

Rupal Patel 4 years ago

આભાર ભાવેશભાઈ

Bhavesh 4 years ago

વાહ, જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐

Rupal Patel 4 years ago

Thank you 😊😊

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

Happy... birthday.....💐💐💐💐 ભગવાન તને લાંબુ અને સ્વસ્થ જીવન અર્પે... ખુશીયો સદાય તારું દામન ચૂમે...એવી પ્રાર્થના...

ધબકાર... 4 years ago

ખુબ સરસ... જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...💐 સદા ખુશ રહો... સદા જીવંત રહો... જય શ્રી કૃષ્ણ...

Shefali 4 years ago

Mast.. Happy birthday dear 🎂🍫🥳

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now