#ખાનગી

અતિવૃષ્ટિ હોય યા ચાહે દુષ્કાળ પડે છે ?
તોયે આંખલાઓ તો બારે માસ ચરે છે !

મોંઘવારી હોય કે મહામારી હોય ,
તેને ક્યાં કશો ફેર પડે છે ?

છતાં પણ જો ક્યારેક ભીંસ પડે છે?
તો ગાય માત નું નામ આગળ ધરે છે!
તેથી જ તો સાવજ જેવા સાવજ પણ આજે આવા ડફોળ ને રોકતા ડરે છે!

નજર તો કરો આમ,
ચારે કોર લીલાછમ ખેતરો ભળે છે !

આટ આટલું સહે છે છતાંય, જાહેર માં તો કાયમ હસતો ફરે છે !
બાકી ખાનગી માં જઈ ને નિહાળજે દોસ્ત,
આમ આદમી નિ આંખ માંથી પણ આંસુ ઝરે છે!

Gujarati Microfiction by Vipul Patel : 111380647

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now