તારી સાથે વાતો કરવી છે મન ભરીને

એક વાર મળવા નો સમય આપી દે

મહોબ્બત કરુ છું દિલ્લોજાન થી

મહોબ્બત કરવા નો એક અવસર આપી દે

થાકી ગયો આમ તેમ ભટકી ને હવે

દિલ માં વસવા નો #પાસવર્ડ આપી દે

#પાસવર્ડ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111378894

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now