મારા પાસવર્ડ માં તું સમાયેલો છે
પણ તારા પાસવર્ડ માં તો આખી
દુનિયા સમાયેલી છે...તારો પાસવર્ડ પણ બધા પાસે છે છતાં લોકો કેમ ભૂલી જાય છે કે તું જે કરીશ તે સારું જ કરીશ માત્ર સમય આવવાને વાર છે...
#પાસવર્ડ

Gujarati Motivational by Shree...Ripal Vyas : 111378673

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now