#પાસવર્ડ

આ પાસવર્ડ ની દુનિયામાં ચાવી લઈને ફરું છું.
હૈયાની લાગણીઓને,દબાવી રોજ મરું છું.
ક્યાંથી લાવું તારા પ્રેમનો પાસવર્ડ
જ્યાં ખુદના "સ્નેહ" ઉપર, ખોટા પાસવર્ડ હું ભરું છું.

"સ્નેહ"

Gujarati Whatsapp-Status by aswin patanvadiya : 111378306

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now