#પાસવર્ડ

મને એમ હતું કે મારી જિંદગી નો પાસવર્ડ તુજ છે પણ જ્યારે પાસવર્ડ એક્સેસ કર્યો ત્યારે જિંદગી હેક તો થઇ ને તમે તો વાયરસ છોડતા ગયા
- વૈભવ

Gujarati Blog by VAIBHAV KUMAR PATEL : 111378294

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now