# તું ચુપ ના રેને

આપણી એ પહેલી #Virtual મુલાકાત ને પછી તારું મારી GudmoRn¡ng & gudn¡GhT બનવું..।

અત્યાર સુધીમાં કોઈયે ના કરેલા તારું એ મને વ્હાલ કરવું..,
ખાસ્સું ગમ્યું મને આ તારા શ્વાસમાં ભળવું..।

27maRch એટલે કે આજ મારા B¡Rthdaÿ પર દુનિયા ની સૌથી Best GiFt #તું Mum❤️ દ્વારા મને મળવું..।

તારી સાથે જોયેલા આ ખુલ્લી આંખો ના સપના નું આપણને ફળવું..।

તને ખબર છે તારું નામ આવતા જ મારા Face પર આ તને ગમતી મારી મુશ્કાન નું આવવું..।

ને હવે આ સાંજ પડતા જ તારું અચાનક ચુપ થઇ જવું..,
ઓય #મારીકોફી 😘 ને મને ગમતી ટ્રોફી તું ચુપ ના રેને યાર..,

Because મને ખબર છે કે તને નથી ગમતું આમ ઓશીકાંમાં માથું રાખી મારું રડવું..।
તું ચુપ થઇ ગઇ છે ને ત્યારથી મારામાં એક સન્નાટા નું રેહવું ને ફરીથી એજ એકાંત ઓશરવું..,

ઓય મારા માં તારા ના હોવાના #સન્નાટા કઇંક તો બોલ please😑

Insta @શબ્દો નો શુભઆરંભ
Insta @mysterious_madhav

Gujarati Romance by M Edward Patel : 111376831

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now