પક્ષ અપક્ષથી ઉપર ઉઠીને વિચારો, સમગ્ર માનવજાતની આફત છે
આ કોરોના...!
કોઈના પક્ષનો સગો નથી થવાનો આ
વાઈરસ...!
સૌએ એકજુટ થવાનું મજબુત મનોબળથી, કોરોનાને જાકારો આપવો પડશે ઘરમાં બેસીને...!
કોરોનાને એકલો અપક્ષમાં બેસાડીયે ને આપણે સૌ એક પક્ષમાં ગોઠવાઈ જઈએ...!
#પક્ષ

Gujarati Motivational by Rutambhara Thakar : 111375447

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now