#ભટકવું
કંઈ કંઈ ને થાકી ગયા હવે આપણા મોદી સાહેબ કે સાથી હાથ બઢાના , પણ ના આપણે તો પોતાની જ ચલાવવી છે ,
મોટા મોટા બડાપા મારવા માંથી ઊંચા જ ક્યાં આવુ છે ,
જય માતાજી જય માતાજી કરી ભટકતા રહયા,
પણ હવે ' ' જય ભારત' ' કેવા નો વારો આપણો છે
જય ભારત કરી ઘરે બેસો સંકલ્પ જરૂરી છે .
જીજ્ઞાશા પટેલ

Gujarati Thought by Jignasha Patel : 111373382

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now