જ્યારે
અલખને અલગારી બની ફરવું'તુ!
દિશા વિહોણા થઈ મારે ભટકવું'તુ!!
અને તે જ રવિવારે,
જનતા કર્ફ્યુ લાગ્યું'તુ!
😂
#કઠણાઈ
#ભટકવું

Gujarati Jokes by RajNikant PaTel : 111373141

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now