#બરાબર
જીવન એટલે ગણતરી ની બરાબરી નો
હિસાબ. એટલે જ તો સુખ - દુઃખ ની બરાબરી કરવી અશક્ય છે.જીવન નો સરવાળો ક્યારેય
બરાબર નથી આવતો,તો પછી બાદબાકી, ગુણાકાર,ભાગાકાર, તો ક્યાંથી કરી શકાય.
જીવન જીવવા માટે ક્યારેય ન તો ગણતરી કરવી કે ન તો બરાબરી, જીવન એક અલ્પ વિરામ જ છે, કોઈ ને પણ ખબર નથી હોતી કે પૂર્ણ વિરામ ક્યારે મૂકાઇ જશે, કેમ બરાબર ને!

Gujarati Blog by Shakuntla Banker : 111372336

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now