#બરાબર

ખેલૈયા ખેલંત રાગદ્વેષ , પ્રકૃતિ માં બરાબર,
મન બુધ્ધિ ઈન્દ્રિયોમાં, તન્મયાકાર બરાબર;

કાળગ્રસિત છે વિશ્વ , પ્રાકૃતિક ગુણો માં જ,
સત્વ રજ તમસ રૂપે, યુગધર્મ માં છે બરાબર;


========≠==================

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111372294

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now