#ઉદય

હું તારા અધર ની વાંસળી
હું તારા સિર મુકુટ નું પીંછું
હું હૃદય ને તું મારો ધબકાર
મારા શ્વાસની સુગંધમાં તું
મારા નયન નો નાથ તું
મારા પ્રીત પિયુ પરમેશ્વર
તારાથી મારું અસ્તિત્વ
સદા વર્ષાવ અમી દ્રષ્ટિ
મુજ પર ઓ મન મોહના
મારા જીવનનો ઉજાસ ઉદય તું

Gujarati Religious by Jigna : 111367825
Jigna 4 years ago

આભાર ગીતાજી

Jigna 4 years ago

આભાર નીધીજી

Parmar Geeta 4 years ago

ખુબ સુંદર.. 👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now