પ્રેમ એટલે કે કામનાઓ(ઈચ્છાઓ) જો તમારી કામનાઓ/પ્રેમ ને મેળવવા માટેની હોય તો તમારે પ્રવૃત્તિઓ એટલે કે કામ કરવું જોઈએ.

જો તમારી પ્રવૃત્તિઓથી તમારી લાગણીઓ આનંદિત થઈ રહી છે તો તે પ્રેમ છે.

પણ જો પ્રવૃત્તિઓનાં પરીણામો તમને સુખ આપે છે.ઐટલે તમે અમુક પ્રવૃત્તિઓ વારંવાર કરો છો તો તમે તે પ્રવૃત્તિઓની મોહ/માયામાં સપડાયેલા છો.


#કામ

Gujarati Blog by PUNIT : 111362905
પ્રભુ 4 years ago

વાહ મસ્ત વાત કહી 👏✍️ મોટાભાઇ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now