મારી શાયરી માં તું છે,
મારી ડાયરી માં તું છે,
મારી જીંદગી ના દિવસો ની હાજરી માં તું જ છે,
જો બધેય જ છે તારો સુંદર અહેસાસ,
તો તું જ કહે શું હોય મારી જીંદગી માં
#दूरी , #distance , #અંતર નો
આંક

- Miss M. patel

Gujarati Poem by Moni Patel : 111361581

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now