કેસુડા ની કડીએ બેસી ફાગણિયો લહેરાય, આવ્યો ફાગણિયો રૂડો ફાગણિયો
સાંભળી ને બાળપણ યાદ આવી ગયું , જ્યારે આપણે હોળી, ધૂળેટી ની તૈયારી ઉતરાયણ પછી જ ચાલું કરી દેતા, ને ગામ ની ધૂળેટી નું તો પુછવું જ શું... પાન ઓછા ને ફૂલ ઝાઝા દેખાતા એવો એ કેસુડો મન ભરી ને ખીલતો, એને જોઈ ને જ જાણે આ આંખો ને ઠંડક મળતી , આખી રાત પાણી માં ભીજવતા ત્યારે જાણે એ પોતાનો એ કેસરી રંગ ન્યોચ્છાવર કરતો , ને પછી એ ધૂળેટી નો જાણે એ સાક્ષી બનતો
megh

Gujarati Blog by Kothari Megha : 111351313

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now