મનેખના મેલા "મહેરામણ"માં ભરતી ભરાણી,
નોખાં-નોખાં "પાણી", ને રાતા-પીળા "પાણિ"...
માણવો હોય અલબેલાનો અસલ ખેલ,
સમે-રખે "કમલ" તું મેલ ભરી બસ્તીને મેલ...
ઓઢી લે "અનોખીપ્રિત"ની નોખી ચોલી,
પછી જો કેવા આપે ફળ ચાર "ચંદ્રમૌલી"...

Gujarati Shayri by Kamlesh : 111348458
Kamlesh 4 years ago

ધન્યવાદ સંગિતાજી

Jay _fire_feelings_ 4 years ago

કહોં તો,,,,, શોધવાનું શરૂ કરીએ,,,??

Kamlesh 4 years ago

ના ના... ઉતાવળ કોઈ નહી... પણ મળે પછી વિલંબ શા માટે? એમ... હા હા

Kpj 4 years ago

Oho aatli badhi utavad

Kamlesh 4 years ago

લગ્ન માટે બીજું એક પાત્ર હોય ને.....? એ ખૂટે છે વ્હાલા... નહીંતર સાંજ પણ ના પડવા દઉં હો... હા હા હા

Jay _fire_feelings_ 4 years ago

તો લગ્ન નું વિચારો ને.. ભાઈ..

Kamlesh 4 years ago

સંન્યાસ લેવાની વાત જ નથી... સંસારમાં રહેવાનું વૈરાગી બનીને... બેનબા.. તો શોધખોળ કરતાં જ રહેવું... હા હા હા

Kamlesh 4 years ago

ધન્યવાદ ભાઇ

Kamlesh 4 years ago

અરે વાહ!!! પ્રગતિ

Kamlesh 4 years ago

આભાર ભાઇ

Kamlesh 4 years ago

ના બિલકુલ નહીં... એની તો સર્વજ્ઞ છે

Kamlesh 4 years ago

ધન્યવાદ ભાઇ

Devesh Sony 4 years ago

અદભુત... 👌👌👌🙏

હરિ... 4 years ago

Ha... cmt વાંચીતો વધુ સમજાયું.. પણ હું અર્થ અલગ સમજી તી.. મોટાભાઈ એ સમજાવ્યું એનાથી થોડુંક અલગ 😇😝

Kpj 4 years ago

Coment vachi ne 😂😅😅😅

હરિ... 4 years ago

સમજાઈ ગ્યું.. 😇😝😂

Jay _fire_feelings_ 4 years ago

પણ એક પ્રશ્ન છે,,, સાધુ મહંત બનીએ, તો જ પ્રભુ ની દ્રષ્ટિ પડે...?? 🤔🤔

Jay _fire_feelings_ 4 years ago

વાહ ભાઈ,,, 👌👌

Kamlesh 4 years ago

આપનું સ્વાગત છે ગીતાજી...

Kamlesh 4 years ago

ધન્યવાદ શેફાલીજી

Parmar Geeta 4 years ago

વાહ... આપ સત્ય કહો છો સંસારમાં રહી ને જ સંસાર થી પર રહેવું એ જ ખરો સન્યાસ છે... ધન્યવાદ દિશા બતાવવા બદલ... 😊😊

Kamlesh 4 years ago

ઘણા અંશે આપ ખરા રહ્યા સોનલજી...

Kamlesh 4 years ago

ધન્યવાદ વિશુ

Kamlesh 4 years ago

ગીતાજી, સંસારમાં રહીને સર્વથી પરે રહેવું એ જ તો ખરો સન્યાસ છે

Kamlesh 4 years ago

સાચું વર્ષાજી.... પિનાકપાણિ એટલે પિનાક નામના ધનુષ્ય ને પાણિ(હાથ)માં ધારણ કરનાર...શિવ... મહાદેવ...

______ 4 years ago

Pinak pani ...mahadev nu biju nam

Tiya 4 years ago

Khabar nai ... પાણિ shabd avyo atle yad avyo ... Kadach post ma j vachelo che ...

Shefali 4 years ago

ખૂબ સરસ

Kpj 4 years ago

Aa tme kyarek tmari prit ne goto ne vari kyo sanyas levo 6 to hve samjatu e nathi ke tmari aneri ne goti ke na goti 🙈🙈🙈🤔🤔🤔🤔🤔

Kpj 4 years ago

E bhai aa 1 vaat no javab aapoto

Kpj 4 years ago

Aa pinak pani kya lakhyu 6 tiya🤔

Sonalpatadia Soni 4 years ago

હું થોડેઘણે અંશે સાચી રહી...

Sonalpatadia Soni 4 years ago

ખરીવાત કહીં કમલેશ જી.

Tiya 4 years ago

પિનાક પાણિ atle shu thai ... Kyak vachyo evu lage chr ...

Parmar Geeta 4 years ago

વાહ ખુબ સરસ સમજાવ્યું હું નહોતી કહેતી તમારી દરેક વાત મા ઘણા બધા અર્થ હોય છે.. અમે ધન્ય થઈ ગયા.. હું પણ વિચારૂ છું બધી મોહ માયા ત્યાગી અને સન્યાસ લઈ લવ... 🙂

Kamlesh 4 years ago

મનના મેલા માણસો રુપી સમુંદર ઊભરાઇ રહ્યો છે, જેમના ભિન્ન ભિન્ન સ્વાર્થ રુપી જળ છે, જેમના ભિન્ન ભિન્ન દુષ્કર્મ વાળા હાથ છે, હવે આવામાં જો તારે ઇશ્વરની ખરી લીલા સમજવી હોય, તો સમય સાચવીને આવા મેલાઓની ટોળકીને મેલી(છોડી)દે, અલખ સાથે અનોખીપ્રિત બાંધી એની અલગ છત્ર-છાયામાં જતાં રહો, પછી જુઓ કેવા તત્કાળ ચંદ્રમૌલી (મહાદેવ) ધર્મ,અર્થ,કામ અને મોક્ષ રુપી ચાર ફળ આપે છે...

Shefali 4 years ago

હા શાંતિ થી..

Kamlesh 4 years ago

હમમ... બસ થોડી ક્ષણ આપો...

Kamlesh 4 years ago

બાકી... આપણી જેમ "ગાફલ ગોથા ખાય"....ખરું ને? સોનલજી...?

Shefali 4 years ago

તો સમજાવી દો ચાલો..

Kamlesh 4 years ago

હા આપ સાવ સરળ... નિ:સંદેહ...

Shefali 4 years ago

હા એજ.. એટલે જ અર્થ પૂછી લેવો સારો.. બાકી મારા જેવી સરળ વ્યક્તિને ખાલી સરળ વાત જ સમજ આવે

Tiya 4 years ago

😟 samjavi dejo

Sonalpatadia Soni 4 years ago

આમાં તો અલખનાં ઓટલે અનોખીપ્રીત નિભાવવાની વાત છે... ગીરનાર નાં નાગાસાધુ ને ગોરખપંથ ના અલખને અજવાળનાર જ અહીં સુધી પહોંચી શકે....બાકી...

Kamlesh 4 years ago

હા હા... હોય પણ ખરાં હો...

Parmar Geeta 4 years ago

અરે હોય કય તમારા શબ્દો ની જાળ મા પણ અનેક અર્થો હોય છે... 😆😆

Kamlesh 4 years ago

ધન્યવાદ ગીતાજી... આમાં કોઇ મર્મ નથી... બસ શબ્દજાળ છે.... એટલું જ..

Kamlesh 4 years ago

ધન્યવાદ જીજી

Parmar Geeta 4 years ago

વાહ વાહ.. પુરૂ ના સમજાયું પણ માર્મિક જ હશે... કોમેન્ટ મા સમજાવો... 😄😄

Kamlesh 4 years ago

આમાં શું સમજાવવાનું??? સાવ સરળ અને સાધારણ રચના છે...શેફાલીજી...

Shefali 4 years ago

સમજાવી દો..

Kamlesh 4 years ago

ધન્યવાદ વર્ષાજી

Kamlesh 4 years ago

ધન્યવાદ બેનબા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now