*બોર ખાઈને જે ઠળીયો નકામો*સમજીને ફેંકી દઈએ છીએ ને સાહેબ*
એજ ઠળીયામાં બીજા હજારો બોર*
*પેદા કરવાની તાકાત છે,*
*એટલે 'સબંધ' કોઈ પણ હોય 'મતલબ' નિકળી*ગયા પછી એને 'નકામો' ના સમજવો જોઈએ..!!*

Gujarati Quotes by Hitesh Shiroya : 111346091

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now