થંભેલાં એક દાયરામાં
હું, તું અને સમય,
રાહ આજે પણ કોઇ એક આગળ વધે એની છે.

@B

Gujarati Shayri by Bindiya : 111346052
Rudrarajsinh 4 years ago

ના દાયરો થંભ્યો છે, ના હું, ના તુ, ને સમય, રાહ જોવામાં વીતી જશે, આ જિંદગીના પળ અનેક.. લી. રુદ્ર રાજ સિંહ

Bindiya 4 years ago

Aabhar🙏🙏

Devesh Sony 4 years ago

અકલ્પનીય... 👌🙏

Kamlesh 4 years ago

અરે વાહ!!!! અદ્દભુત રચના... પાછી અઘરી પણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now