યાદોથી ભરેલી તારી જગ્યા
એમ ખાલી નહીં થાય,
યાદો ભરેલી તારી વાતો
વિચારવાથી પુરી નહી થાય
કયાંક તું દેખાશે કહું ખુલ્લા
ગગનમાં
પણ તારી તલાશ પુરી નહીં થાય

Gujarati Blog by Minal Gosalia Shah : 111343572
Ghanshyam Patel 4 years ago

ખરેખર.....અદભુત ખૂબ સુંદર 👌👌👌

Kamlesh 4 years ago

વાહ...ખુબ સરસ રચના મહોદયા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now